મુલાકાત / PM બન્યા બાદ પ્રથમ વખત અમેરિકા જશે ઇમરાન ખાન

President Trump will meet Imran Khan on July 22 White House

પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાન આ મહિને અમેરિકાની મુલાકાતે જશે. પાકિસ્તાનન પીએમ ઇમરાન ખાનનું 22 જુલાઇના રોજ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વ્હાઇટ હાઉસમાં સ્વાગત કરશે. આ અંગેનું વ્હાઇટ હાઉસમાંથી સત્તાવાર સમર્થન મળ્યું છે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ