સન્માન / રાષ્ટ્રપતિ શિક્ષક દિવસ પર રાજ્યોના શિક્ષકોને કરશે સન્માનિત, 46 શિક્ષકોને મળશે નેશનલ ટીચર એવોર્ડ

President to honour state teachers on Teachers Day, 46 teachers to receive National Teacher Award Gujarati News

શિક્ષણની ગુણવત્તા, ઇનોવેશનને ધ્યાનમાં રાખીને અભ્યાસને રોચક બનાવવા માટે દેશના 46 શિક્ષકોને મળશે નેશનલ ટીચર એવોર્ડ 2019. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ 5 સપ્ટેમ્બરે વિજ્ઞાન ભવનમાં જમ્મૂ કાશ્મીર, પંજાબ, હિમાચલ પ્રદેશ, ઉત્તરપ્રદેશ, હરિયાણા અને ઉત્રાખંડ સહિત અન્ય રાજ્યોના શિક્ષકોને સન્માનિત કરશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ