રથયાત્રા / PM મોદીએ CM કાર્યકાળ દરમિયાનની રથયાત્રાની ફોટો શૅર કરીને પાઠવી શુભેચ્છાઓ

President Ramnath Kovind, PM Modi greet citizens on occasion of Lord Jagannath Rath Yatra

આજે દેશભરમાં રથયાત્રાના તહેવારની ઉજવણી થઇ રહી છે. સાંજે 5 વાગે જ્યાં જગન્નાથ પુરીમાં રથયાત્રા નીકળશે તો બીજી તરફ અમદાવાદ શહેરમાં 142મી રથયાત્રા નીકળી રહી છે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ