શુભકામના / દેશમાં દિવાળીની ઉજવણી, રાષ્ટ્રપતિ અને PM મોદીએ દેશવાસીઓને પાઠવી શુભેચ્છા

president ramnath kovind and pm modi wish diwali

દેશભરમાં આજરોજ દિવાળીના તહેવારની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. દેશમાં કેટલીક જગ્યાએ પર્યાવરણને ધ્યાનમાં રાખીને ગ્રીન દિવાળી પણ મનાવામાં આવી રહી છે. આમ દિવાળી પર્વને લઇને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને શુભેચ્છા પાઠવી છે. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ