Video / રાષ્ટ્રપતિના અભિભાષણ સમયે રાહુલ ગાંધી એવું કરતા નજરે પડ્યાં કે વીડિયો થયો વાયરલ

president ramnath kovind addresses rahul gandhi mobile video viral

સંસદમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના ગુરુવારે નરેન્દ્ર મોજી સરકારના આગળના પાંચ વર્ષનો પ્લાન રાખ્યો. આ વચ્ચે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં અભિભાષણ દરમિયાન એ મોબાઇલ જોતા નજરે આવી રહ્યા છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના એક કલાકથી થોડા લાંબા અભિભાષણ દરમિયાન પહેલા 24 મીનિટ રાહુલ ગાંધી પોતાના ફોનમાં વ્યસ્ત રહ્યા.

બ્રેકિંગ ન્યૂઝ