દિલ્હી / પ્રજાજોગ સંબોધનમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનો ચીનને સંદેશ, જે અશાંતિ ઉભી કરશે તેને...

president ramnath kovind address to the nation

સ્વતંત્રતા દિવસની પૂર્વસંધ્યાએ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે રાષ્ટ્રને સંબોધનમાં કહ્યું હતું કે આ વર્ષે સ્વતંત્રતા દિવસની ઉજવણી હંમેશની જેમ નહીં થાય. આનું કારણ સ્પષ્ટ છે. આખું વિશ્વ આવા જીવલેણ વાયરસ સામે લડી રહ્યું છે જેનાથી લોકોના જીવનને મોટું નુકસાન થયું છે અને તમામ પ્રકારની પ્રવૃત્તિઓમાં અવરોધ આવે છે. આ દરમિયાન તેમણે ચીનને સંદેશ પણ આપ્યો અને કહ્યું કે જે કંઇ પણ અશાંતી ઉભી થશે, તેનો યોગ્ય જવાબ આપવામાં આવશે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ

VTV News Live

x