ગુજરાતમાં કોરોના કુલ કેસ ઍક્ટિવ ડિસ્ચાર્જ મોત

તૈયારી / દેશના ઇતિહાસમાં પહેલીવાર ગુજરાતમાં બનશે આ ઐતિહાસિક ઘટના

President Ram Nath Kovind visit kevdia Statue Of Unity Gujarat

આગામી 25 તારીખથી ભારતભરના તમામ લોકસભા અને રાજ્યસભાના સ્પીકરની સાથે સાથે રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ ગુજરાત આવવાના છે. લોકસભાના સ્પીકર ઓમ બિરલા અને અન્ય સ્પીકર સાથે બેસી અને ચર્ચા વિચારણા થવાની છે, તે કેવડિયા ખાતે આવેલ ટેન્ટસિટી 2 ખાતે 80મી રાજ્યવિધાનસભાના અધ્યક્ષોની પરિષદ યોજાવાની છે. ત્યારે આ સ્થળે ગુજરાતના વિધાનસભાના અઘ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ મુલાકાત લઇ સમીક્ષા બેઠક યોજી હતી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ