નિધન / હિન્દી સાહિત્ય જગતના દિગ્ગજ લેખક નરેન્દ્ર કોહલીનું અવસાન, PM મોદી અને રાષ્ટ્રપતિએ પાઠવી શ્રદ્ધાંજલિ

president-ram-nath-kovind-and-pm-modi-condoles-demise-of-noted-hindi-author-narendra-kohli

જાણીતા હિન્દી લેખક અને નવલકથાકાર નરેન્દ્ર કોહલીનું શનિવારે અવસાન થયું છે. તે 81 વર્ષના હતા. રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ