VIRAL / PAK પીએમે જે દેશના રાષ્ટ્રપતિને ફોન કર્યો, તે છે ભગવાન કૃષ્ણના ભક્ત

President Of Indonesia Says He Want To Be Like Lord Krishna, Video Viral

પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાન હાલમાં ઘણા પરેશાન છે. ભારતે જમ્મૂ-કાશ્મીરમાંથી આર્ટિકલ 370 હટાવી લેવાનો નિર્ણય કર્યો ત્યારથી કાશ્મીર મામલે દુનિયાભરના તમામ દેશોની મદદ માંગી રહ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ