અમરેલી / કોંગ્રેસની સત્તાભૂખ ચરમસિમાએ, રાજુલા નગરપાલિકામાં અઢી વર્ષમાં 5 પ્રમુખ બદલાયા

President issue Rajula Nagar Palika resignation Amreli

ગુજરાતમાં સત્તા માટે નગરપાલિકાઓમાં થતા ખેલનો ઉત્તમ નમૂનો સામે આવ્યો છે. અમરેલીના રાજુલાના કોંગ્રેસના નેતાઓની સત્તાભૂખ ચરમસિમાએ પહોંચી છે. રાજુલા નગરપાલિકામાં અઢી વર્ષમાં 5 પ્રમુખ બદલાયા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ