અધિકારીથી નેતા! / સર તમે IAS નહીં બની શકો પણ હું CM બની શકીશ : આવું કહેનારા યશવંત સિંહાની IASથી રાષ્ટ્રપતિ ઉમેદવાર સુધીની સફર

President Election yashwant sinha political journey BJP NDA

અટલ સરકારમાં કેબિનેટ મંત્રી રહેલા યશવંત સિન્હાને વિપક્ષના રાષ્ટ્રપતિ ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. મંગળવારે શરદ પવારના ઘરે થયેલી વિપક્ષી દળોની બેઠકમાં આ નિર્ણય લેવાયો. હવે તેમને મુકાબલો NDA ઉમેદવાર દ્રોપદી મુર્મૂ સાથે થશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ