BIG NEWS / રાષ્ટ્રપતિ ચૂંટણી: આમ આદમી પાર્ટીની મોટી જાહેરાત, આ ઉમેદવારના પક્ષમાં કરશે મતદાન

president election aap support opposition candidate yashwant sinha

આગામી રાષ્ટ્રપતિ ચૂંટણીને લઈને 18 જૂલાઈના રોજ મતદાન થવાનું છે, ત્યારે આ ચૂંટણીને લઈને સત્તા પક્ષ અને વિપક્ષી જૂથ બંને એક્ટિવ મોડમાં આવી ગયા છે. ત્યારે હવે આમ આદમી પાર્ટીએ પણ આ ચૂંટણીને લઈને મોટી જાહેરાત કરી દીધી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ