મુલાકાત / બે દિવસના ગુજરાત પ્રવાસે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, ગાંધી આશ્રમમાં બાપુને કરશે નમન-અન્ય પણ ઘણા કાર્યક્રમ

 President Draupji Murmu will be the guest of Gujarat

દેશમાં પ્રથમ આદિવાસી મહિલા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આગામી 2 અને 3 ઓક્ટોબરે ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ