દિલ્હી / ભ્રષ્ટાચારના આરોપી સિસોદીયા-જૈનનું રાજીનામું રાષ્ટ્રપતિએ સ્વીકાર્યું, જાણો કોણ બન્યું દિલ્હીના 2 નવા મંત્રીઓ

President Draupadi murmu approves the appointment of aap 2 new

દિલ્હી આબકારી નીતિ ભ્રષ્ટાચાર મામલામાં અટવાયેલા મનીષ સિસોદિયાએ 28 ફેબ્રુઆરીનાં રોજ રાજીનામું આપ્યું હતું જેનો આજે દેશનાં રાષ્ટ્રપતિ મુર્મૂએ સ્વીકાર કર્યો છે.

બ્રેકિંગ ન્યૂઝ