ગાઈડલાઈન / અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આપી શાળાઓને આ મોટી ચેતવણી, કહ્યું નવી ગાઈડલાઈન થશે જાહેર

president donald trump threatened to us schools reopen or may lose federal funds

કોરોના વાયરસના સંકટ વચ્ચે અમેરિકામાં સ્કૂલો ફરીથી ખોલવાનો આદેશ આપવામાં આવ્યો છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ચેતવણી આપતા કહ્યું કે જો સ્કૂલો ફરીથી ખોલવામાં નહીં આવે તો ફંડ રોકી દેવામાં આવશે. આ મામલે અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ માઈક પેંસે જાહેરાત કરી કે વાયરસને રોકવા આગામી સપ્તાહે નવી ગાઈડલાઈન જાહેર કરવામાં આવશે. જેમાં સ્કૂલોને ઘણી મદદ મળશે. અને નવા દિશાનિર્દેશ વિદ્યાર્થીઓને સુરક્ષાતિ રાખશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ