શીત યુદ્ધ / G-20 સંમેલન બાદ ચીનને લઇને ટ્રમ્પ કરી શકે છે આ મોટો નિર્ણય

president donald trump threatened to raise tariffs on china

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વધુ એકવાર ચીનને ધમકી આપી છે.  ટ્રમ્પના મતે ચીન તરત જ વેપાર કરાર પર અમેરિકા સાથે વાતચીત કરે. ટ્રમ્પે ચેતાવણી આપી છે કે, વાચતીતનો આ યોગ્ય સમય છે. 2020 પછી વાતચીત વધારે ખરાબ થશે. ચીન અને અમેરિકા વચ્ચે ઘણા સમયથી વેપાર યુદ્ધ કોલ્ડ રીતે ચાલી રહ્યું છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ