Coronavirus / ટ્રમ્પે WHOને આડે હાથ લેતા કહ્યું, ફંડિંગ બંધ કરીએ છીએ કેમ કે તમારુ ચીન માટે કુણુ વલણ છે

president donald trump says us putting hold on funding to world health organization coronavirus covid19 china

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કોરોના વાયરસને પહોંચી વળવા માટે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO)ને આડે હાથ લીધુ છે. તેમણે WHO પર નિશાન સાધતા કહ્યું કે તેઓ ચીન પર વધારે ધ્યાન આપે છે. ટ્રમ્પે WHOનાં ફંડિંગ પર પણ પ્રતિબંધ મુકવાની વાત કરી.

Sponsor Ad
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ