દખલગીરી / રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું નરેન્દ્ર મોદી આ કારણોસર સારા મૂડમાં નથી, મે તેમને કહ્યું કે...

president donald trump pm modi not in good mood border row with china

ચીન સાથે ભારતના સરહદ વિવાદ પર મધ્યસ્થીની ઓફર કરનારા અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે મેં આ મામલે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે વાત કરી છે પણ ચીન સાથેના વિવાદના કારણે તેઓ સારા મૂડમાં નથી. તેમણે ફરી એકવાર મધ્યસ્થી કરવાની વાતને ફરી વાગોળી છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ