અમેરિકા / ચૂંટણી હારી ચૂકેલા અમેરિકન રાષ્ટ્રપતિ કેમ અઢી મહિના સુધી પોતાના પદ પર રહે છે યથાવત, જાણો મામલો

president donald trump hold office for weeks after losing by joe biden

જો બાયડેન અમેરિકાના નવા રાષ્ટ્રપતિ બનવા જઈ રહ્યા છે અને ડોનાલ્ડ ટ્રમ્પ વ્હાઇટ હાઉસને અલવિદા કહેશે. નવેમ્બરના પહેલા અઠવાડિયામાં ચૂંટણીના પરિણામો સ્પષ્ટ થયા પછી, બાયડેન 20 જાન્યુઆરીએ રાષ્ટ્રપતિ પદનો શુભારંભ કરશે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ