Coronavirus / ટ્રમ્પની ચેતવણી : જો ભારતે આ દવાના નિકાસ પર લાદેલો પ્રતિબંધ ન ઉઠાવ્યો હોત તો...

president donald trump again asked for help from india on supply of hydroxychloroquine

અમેરિકા કોરોનાની સામે ઘૂંટણીએ બેઠું છે. ડોનાલ્ડ ટ્રમ્પે 2 દિવસ પહેલા ભારતના પીએમ નરેન્દ્ર મોદીને હાઇડ્રોક્સિક્લોરોક્વિન દવા મોકલાવવા બદલ આભાર માન્યો ત્યારે 48 કલાકમાં પોતાના તેવર બદલ્યા છે. એ દવાની ફરી મદદ માંગતા તેમણે ભારતને ધમકી આપી દીધી છે ટ્રમ્પે કહ્યું છે કે ભારત હાઇડ્રોક્સિક્લોરોક્વિન દવાની નિકાસ પર નો પ્રતિબંધ હટાવી દે. નહીંતર પરિણામ માટે તૈયાર રહે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ