Coronavirus / કોરોનાનો ડર : રાષ્ટ્રપતિ ભવન રામનાથ કોવિંદ કરાવશે મેડકિલ ચૅક-અપ, આ નેતાના આવ્યા હતા સંપર્કમાં

President Covind undergoes medical check up after meeting dushyant singh who attended kanika kapoors party

દેશમાં કોરોના વાયરસની દહેશત વધતી જઈ રહી છે. આ દરમ્યાન કોરોના વાયરસનો ડર રાષ્ટ્રપતિ ભવન સુધી પહોંચી ચૂક્યો છે. સૂત્રો અનુસાર રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પોતાનું મેડિકલ ચૅકઅપ કરાવશે. 

બ્રેકિંગ ન્યૂઝ