અફઘાનિસ્તાન / દેશ છોડતી વખતે અફઘાન રાષ્ટ્રપતિ ગની જુઓ કેટલા રૂપિયા લઈને ભાગ્યા, જાણીને ચક્કર આવી જશે

President Ashraf Ghani fled in four cars with money

દેશ છોડતી વખતે અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ અશરફ ગની ચાર કાર અને હેલિકોપ્ટરમાં રૂપિયા ભરીને ભાગ્યા હતા તેવી માહિતી સામે આવી છે. જેના કારણે આ મુદ્દો હવે ચર્ચાનું કેન્દ્ર બન્યો છે

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ