મોડાસા / પોલીસની હાજરીમાં અનુસૂચિત જાતિના યુવકનો ફરી નીકળ્યો વરઘોડો

In the presence of police, the youth of Scheduled Caste will again emerge

અરવલ્લીના ખંભીસર ગામમાં વરઘોડા મામલે થયેલા વિવાદ બાદ આજે આખરે વાજતે ગાજતે બેન્ડવાજા સાથે વરઘોડો નીકળ્યો હતો અને બાદમાં 500 મીટર દૂર ઉભેલી બસ સુધી વરઘોડો પહોંચ્યો હતો. વરઘોડામાં પોલીસનો ચાંપતો બંદોબસ્ત હતો. તો ડ્રોન દ્વારા પર વરઘોડા પર નજર રાખવામાં આવી રહી હતી

Loading...
બ્રેકિંગ ન્યૂઝ