આનંદો / 400 દિવસથી ઠપ સી-પ્લેનને 'ટેક-ઑફ' કરાવવાની તૈયારી, ગુજરાત સરકારે હવે કરી નવી જાહેરાત

Preparing to take-off the stalled sea-plane for 400 days

અમદાવાદથી કેવડિયા વચ્ચે ચાલતા સી-પ્લેન સેવાને લઈને સારા સમાચાર સામે આવી રહ્યાં છે. ઉડ્ડયન મંત્રી પૂર્ણેશ મોદીએ જણાવ્યું કે, ટૂંક સમયમાં પુનઃ સી-પ્લેન સેવા શરૂ કરાશે 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ