'નમસ્તે ટ્રમ્પ' કાર્યક્રમની તૈયારીઓ અપાઈ રહ્યો છે આખરી ઓપ, જુઓ મોટેરા સ્ટેડીયમની બહારનો અદ્ભુત નજારો | Preparing for the 'Namaste Trump' event: Final Op, See the amazing views outside the Motorra Stadium

Video / 'નમસ્તે ટ્રમ્પ' કાર્યક્રમની તૈયારીઓ અપાઈ રહ્યો છે આખરી ઓપ, જુઓ મોટેરા સ્ટેડીયમની બહારનો અદ્ભુત નજારો

અમદાવાદમાં નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમ આયોજન કરવામાં આવી રહ્યો છે. ત્યારે મોટેરા સ્ટેડિયમમાં આ કાર્યક્રમમ યોજાશે. જેને લઈને સ્ટેડિયમના ગેટ નંબર 3 પરથી ડોનાલ્ડ ટ્રમ્પ એન્ટ્રી કરશે. સ્ટેડિયમ પાસે ભારત-અમેરિકાના રાષ્ટધ્વજ લહેરાવ્યા છે. સ્ટેડિયમના ગેટ પર સ્વાગત માટે પોસ્ટર લાગ્યા છે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ