વિવાદ / અમેરિકા અને ભારત સાથેના તણાવ વચ્ચે જિનપિંગે ચીનની સેનાને આપ્યો આવો આદેશ

Prepare For War Says President Xi Jinping

ચીન અને ભારતની વચ્ચે લદ્દાખના ગલવાન નદી વિસ્તારમાં તણાવ વધુ ઉગ્ર બન્યો છે. ઘણા રાઉન્ડની વાતચીત છતાં પણ કોઇ પરિણામ આવ્યું નથી. અમેરિકા સાથે પણ તણાવ વધી રહ્યો છે ત્યારે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે સેનાને યુદ્ધની તૈયારી કરવા આદેશ આપ્યો છે. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ