રશિયા-યુક્રેન યુદ્ધ / પુતિનને રાષ્ટ્રપતિ પદ પરથી હટાવવાની તૈયારી પુરજોશમાં.! યુક્રેને કર્યો મોટો દાવો

Preparations to remove Putin from the presidency are in full swing. Ukraine made a big claim

રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે યુક્રેનના ચીફ ઓફ ડિફેન્સ ઈન્ટેલિજન્સ મેજર જનરલ કિર્લો બુડાનોવે દાવો કર્યો છે કે રશિયન અધિકારીઓ વ્લાદિમીર પુતિનને સત્તા પરથી હટાવવાની ચર્ચા કરી રહ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ