ન્યુ પોલિસી / ગુજરાતીઓ સાવધાન! 15 વર્ષ જૂનું વાહન હોય તો ખાસ વાંચી લો, સરકાર કરી રહી છે નવા નિયમની તૈયારી

Preparations for implementation of scrap policy started in Gujarat

ગુજરાત સરકારે સ્ક્રેપ પોલિસીના અમલની તૈયારી આરંભી દીધી છે. એ માટે સરકારે 85 ફિટનેસ સેન્ટરને મંજૂરી આપી છે. આથી, 15 વર્ષ જૂના વાહનો માટે સર્ટિફિકેટ મેળવવું પડશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ