ફેરફાર / કોંગ્રેસના નવા અધ્યક્ષ બનાવવાની તૈયારી શરુ, જાન્યુઆરીમાં રાષ્ટ્રીય અધિવેશનમાં આ નામ પર લાગશે મોહર

preparations begin to make rahul gandhi congress president name will be approved in the congress national convention in...

કોંગ્રેસે રાહુલ ગાંધીને અધ્યક્ષ બનાવવાની તૈયારી શરુ કરી દીધી છે. જાણકારી મુજબ ડિસેમ્બરમાં અધ્યક્ષ પર માટે ચૂંટણી પ્રક્રિયા શરુ થશે. ડિસેમ્બરમાં જ કાર્યસમિતિની બેઠકમાં રાહુલના નામનો પ્રસ્તાવ રજૂ થશે. આ બાદ જાન્યુઆરીમાં રાષ્ટ્રીય અધિવેશન બોલાવીને રાહુલના નામ પર મોહર લાગશે.

બ્રેકિંગ ન્યૂઝ