કાર્યક્રમને આખરી ઓપ, સ્ટેડિયમની અંદર કાર્યક્રમને લઇ તૈયારી ચાલી રહી છે | Preparations are underway for the program inside the stadium

Namaste Trump / કાર્યક્રમને આખરી ઓપ, સ્ટેડિયમની અંદર કાર્યક્રમને લઇ તૈયારી ચાલી રહી છે

ડોનાલ્ડ ટ્રમ્પના નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમને લઇને તૈયારીઓ પુરજોશમાં ચાલી રહી છે. 'નમસ્તે ટ્રમ્પ' કાર્યક્રમને આખરી ઓપ અપાઇ રહ્યો છે. સ્ટેડિયમની અંદર કાર્યક્રમને લઇ તૈયારી ચાલી રહી છે. મોટેરા સ્ટેડિયમની વચ્ચે સ્ટેજ બનાવાઇ રહ્યું છે. આ સ્ટેજ પરથી PM મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પ સંબોધન કરશે. સ્ટેડિયમમાં એક લાખ લોકોને સંબોધન કરશે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ