સતર્ક / અમદાવાદની સિવિલ હોસ્પિટલની ઓમિક્રોન સામે તૈયારી; એક આખા અલાયદા વોર્ડમાં 25 બેડની વ્યવસ્થા

Preparation against Omicron of Civil Hospital, Ahmedabad; Arrangement of 25 beds in a separate ward

ઓમિક્રોન વાયરસ સામે રાજ્યનું આરોગ્ય તંત્ર સતર્ક. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં એક અલાયદો ઓમિક્રોન વોર્ડ તૈયાર.વધુ કેસ સામે આવે તો દર્દીઓને આ અલાયદા વોર્ડમાં સારવારની તૈયારી

Loading...
બ્રેકિંગ ન્યૂઝ