ઓફર / 100GB સુધી ડેટાવાળા આ પ્રીપેડ પ્લાન્સની કિંમત 11 રૂપિયાથી થાય છે શરૂ, મળે છે આવી ગજબની સુવિધાઓ

Prepaid Data Vouchers From Airtel Reliance Jio And Vi Starting At Rs 11 With 1gb Data And More

અત્યારે દરેક ટેલિકોમ કંપનીઓ પોતાના ગ્રાહકોના બજેટ પ્રમાણે સસ્તા પ્લાન વધુ સુવિધાઓ સાથે ઓફર કરે છે. ચાલો જાણીએ એરટેલ, જિયો અને વોડાફોનના સસ્તા પ્લાન વિશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ