બિઝનેસ / પરોપકારમાં રૂપિયા લગાવવા માટે અઝીમ પ્રેમજીએ 7300 કરોડના શેર વેચ્યા

Premji Sells Rupees 7,300 Crore Shares In Wipro Buyback

અઝીમ પ્રેમજી અને વિપ્રો લિમિટેડના પ્રમોટર ગ્રુપે દેશની ચોથી સૌથી મોટી આઇટી સર્વિસીઝ કંપનીના બાયબેક પ્રોગ્રામમાં 7300 કરોડની વધુ શેર વેચ્યા, જેથી તે વચન મુજબ પોતાની મોટાભાગની કમાણી પરોપકારના કામોમાં ખર્ચ કરશે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ