લ્યો બોલો / પ્રેમીકાનાં લગ્નમાં સ્ટેજ પર ચડીને સિંદૂરથી માંગ ભરી આવ્યો, વરરાજો તો બિચારો જોતો રહી ગયો, પછી થઈ જોવા જેવી

premi ne stage par chadhkar dulhan ki maang main bhar diya sindoor dekhta rah gaya dulha bride groom vermilion marriage

ઉત્તર પ્રદેશના ગોરખપુરના એક ગામમાં એક લગ્ન સમારોહ દરમ્યાન એવી ઘટના ઘટી કે જેને જોઈને લોકો અવાચક થઇ ગયા. અસંખ્ય લોકોની સામે પ્રેમીએ સ્ટેજ પર ચડીને કન્યાની માંગમાં સિંદૂર પૂરી દીધુ અને લોકો જોતા રહી ગયા. તો વરપક્ષના લોકોને ગુસ્સો આવ્યો ત્યારે અચાનક કોઈએ 112 નંબર પર ફોન કરી પોલીસ બોલાવી દીધી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ