બર્થ ડે / ચર્ચામાં રહ્યા હતા પ્રીતિના આ અફેર, 41ની ઉંમરે વિદેશી વ્યક્તિ સાથે કર્યા લગ્ન

preity zinta birthday personal life love and wedding facts

એક્ટ્રેસ પ્રીતિ ઝિંટા બોલિવૂડની એ અભિનેત્રીઓમાં ગણાય છે જેનો અતીત વિવાદોથી ભરપૂર રહ્યો છે. આજે પ્રીતિ ઝિંટાનો જન્મ દિવસ છે. 31 જાન્યુઆરી 1975માં જન્મેલી પ્રીતિ હિમાચલના શિમલાની રહેનારી છે. તેણે 41 વર્ષની ઉંમરે ગુડઈનફ સાથે લગ્ન કર્યા હતા. લગ્ન પહેલાં પણ પ્રીતિ અનેક સેલેબ્સ સાથે રિલેશનશીપમાં પણ રહી ચૂકી હતી.

બ્રેકિંગ ન્યૂઝ