વેક્સિન / કોરોના વેક્સિનને લઈને સરકારે કર્યુ મોટું એલાન, આ લોકો પણ લઈ શકશે ડોઝ

Pregnnet lady will take a covid vaccine

હવે ગર્ભવતી મહિલાઓ પણ કોરોના વેક્સિન મુકાવી શકશે. સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા ગાઈડલાઈન જાહેર કરવામાં આવી. મંત્રાલયે કહ્યું ગર્ભવતી મહિલાઓ માટે પણ વેક્સિન ફાયદાકારક

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ