કામની વાત / પ્રેગનન્ટ મહિલાએ ભૂલથી પણ ન કરવા ઘરના આ કામ, નહીં તો થશે મોટી મુશ્કેલી

pregnant women should not do these household work can cause big problem

પ્રેગનન્સીમાં મહિલાઓએ પોતાનું ખાસ ધ્યાન રાખવું પડે છે. આ સમયે મહિલાઓનું વજન પણ વધી જાય છે. તો અન્ય તરફ શારિરીક ફેરફારોના કારણે તેમને કેટલાક ઘરેલૂ કામ કરવામાં તકલીફ પડે છો. જાણો પ્રેગનન્ટ મહિલાએ ઘરના કયા કામ કરવા અને કયા નહીં.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ