મોટા સમાચાર / મોદી સરકારે લીધો મોટો નિર્ણય, હવે ગર્ભવતી મહિલાઓ પણ લઈ શકશે વેક્સિન

pregnant women-now-eligible-for-covid-19-vaccination

સ્વાસ્થ્ય મંત્રાલયે ગર્ભવતી મહિલાઓ માટે વેક્સિન લગાવવા સંબંધી ટેકીનીકલ એડવાઇઝરી ગ્રુપ ઓફ ઇમ્યુનાઈજેશન (NTAGI) ના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. સ્વાસ્થ્ય મંત્રાલયની આ મંજૂરી બાદ કોઈ પણ ગર્ભવતી મહિલા COWIN પોર્ટલ પરથી વેક્સિન માટે રજીસ્ટ્રેશન કરી શકે છે.

બ્રેકિંગ ન્યૂઝ