તંત્રની નિષ્ફળતા / ધોમધખતા તડકામાં મજૂર મહિલાએ બાળકને જન્મ આપ્યો ને બાળકને લઈ ફરી ચાલવા લાગી

pregnant woman birth child road started walking only after 2 hours badwani mp

શહેરથી પગપાળા પોતાના ગામ પરત ફરી રહેલી સગર્ભા સ્ત્રીએ ધોમધખતા તડકામાં રસ્તામાં બાળકને જન્મ આપ્યો હતો. બાળકના જન્મની ખુશી હજું સરખી રીતે અનુભવી નહોતી ત્યાં બાળકના જન્મના 2 કલાક બાદ બાળકને ઉંચકીને ચાલવાનું શરૂ કર્યુ. આ ચોંકાવનારી ઘટના મધ્યપ્રદેશના બરવાની જિલ્લામાં બની છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ