ક્રૂરતા / ગર્ભવતી હાથણીને નરાધમોએ ફટકાડા ભરેલું અનાનસ ખવડાવતાં થયું મોત, નોંધાઇ ફરિયાદ

Pregnant wild elephant dies in kerala after cracker filled

કેરળમાં એક અમાનવીય ઘટના સામે આવી છે. જેમાં કેટલાંક તોફાની તત્વોએ એક ગર્ભવતી હાથણીને ફટાકડાથી ભરેલ અનાનસ ખવડાવી દીધું. ફટાકડા હાથણીના મોઢામાં ફુટયા અને હાથણીના ગર્ભમાં રહેલ બાળક સહિત તેનું મોત થયું છે. આ દુઃખભરી દૂર્ઘટના વન વિભાગના એક અધિકારીએ આ ફોટો સોશિયલ મીડિયામાં પોસ્ટ કર્યો. થોડા જ સમયમાં સોશિયલ મીડિયામાં આ ફોટો વાયરલ થઇ જતાં લોકોનો ગુસ્સાનો પાર ન રહ્યો. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ