ફેરફાર / અમેરિકાની વીઝા નીતિમાં આવશે બદલાવ, આ લોકો માટે વીઝા લેવાનું હવે બનશે મુશ્કેલ

Pregnant Travelers May Get Trouble Getting Us Tourist Visas

અમેરિકાની વીઝા નીતિમાં થઈ શકે છે મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે. અમેરિકા જનારી ગર્ભવતી મહિલાઓ માટે વીઝા લેવાનું હવે મુશ્કેલ બની શકે છે. વિદેશીઓ `જન્મજાત નાગરિકતા' કાયદાનો ઓછો લાભ લે તે માટે ટ્રમ્પ સરકાર નવા પ્રયાસ કરી રહી છે. નિયમમાં કહેવાયું છે કે મહિલાને અમેરિકી વીઝા મેળવવા માટે કાઉન્સલર ઓફિસરને સમજાવવાના રહેશે કે અમેરિકા આવવા માટે તેમની પાસે યોગ્ય કારણ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ