વાયરલ / ફિટનેસ કે પછી જોવામાં ગેરસમજ? 9મા મહિને પણ દેખાતો નથી મહિલાનો 'બેબી બમ્પ'

pregnant lady video viral on internet 35 weeks pregnant lady

કોઈ પણ મહિલા માટે માં બનવુ તેના જીવનની સૌથી અમુલ્ય ક્ષણ હોય છે. આજકાલ મહિલાઓ તેની પ્રેગ્નેન્સીના ન્યુઝથી લઇને ડિલીવરી સુધી આખા 9 મહિનાની જર્નીને સોશિયલ મીડિયામાં શેર કરે છે. એક મહિલાનો હલ્કો-ફુલ્કો વીડિયો આજકાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.

બ્રેકિંગ ન્યૂઝ