બોલિવૂડ / સૈફના બર્થડે સેલિબ્રેશનમાં કરીનાએ પહેર્યો હતો સિલ્ક કાફ્તાન, કિંમત જાણીને નહીં થાય વિશ્વાસ

Pregnant Kareena Kapoor stuns in silk kaftan worth Rs 24k at Saif Ali Khans birthday bash

કરીના કપૂર ખાન તેની સ્ટાઈલ સ્ટેટમેન્ટ અને ફેશન સેન્સને કારણે હમેશા ચર્ચામાં રહે છે. તેના ગ્લેમરસ લુક્સને તો ફેન્સ પસંદ કરે જ છે સાથે જ તેના મેટરનિટી લુક્સના પણ ખૂબ જ ચર્ચા થઈ ચૂક્યા છે. બેબો ફરી એકવાર મોમ બનવાની છે અને આ વખતે પણ તેની સ્ટાઈલની ચર્ચા થઈ રહી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ