સલામ / કોરોના વૉરિયર્સઃ આઠ મહિનાનો ગર્ભ છતાં આ મહિલા પોલીસકર્મી ફરજ પર અડગ

Pregnant Female police officer fights Corona virus Ahmedabad

જ્યાં જોવો ત્યાં કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે કોરોનાના સંકટમાં દરેક દેશ સપડાયેલો છે. ત્યારે ગુજરાતમાં પણ કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. ત્યારે અનેક હર્દયસ્પર્શી દ્રશ્ય પણ ઘણીવાર જોવા મળતા હોય છે. પોલીસ લોકડાઉનની સ્થતિમાં ઘર પરિવાર મુકીને અમદાવાદમાં પોતાની ફરજ નિભાવતી જોવા મળતી હોય છે, ત્યારે પોલીસ મહિલાકર્મીની કામગીરી જોઈ તમારી આંખમાં પણ પાણી આવી જશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ