માનવતા મરી પરવારી / હજુ તો કેરળ હાથણીનો મુદ્દો શાંત પણ નથી થયો અને ગાય સાથે પણ એવું જ કૃત્ય, પોલીસે તપાસ હાથ ધરી

Pregnant cow's jaw blown off by explosive in Himachal, owner blames neighbour; probe on

કેરળમાં એક ગર્ભવતી હાથણીના મોત બાદ દેશભરમાં તેને ન્યાય અપાવવા દેશભથી માંગ ઉઠી રહી છે ત્યાં હિમાચલ પ્રદેશથી પણ એવી જ હૃદય ધ્રુજાવી દે તેવી ઘટના સામે આવતા આસપાસના વિસ્તારમાં ભારે આક્રોશની ભાવના જોવા મળી રહી છે અને તેનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઇ રહ્યો છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ