Viral / અનુષ્કા શર્માએ બેબી બંપ સાથે કરાવ્યું ગજબ ફોટોશૂટ, વાયરલ થઈ તસવીરો તો પતિ વિરાટે કરી આવી કમેન્ટ

Pregnant Anushka Sharma Bare Baby Bump Photoshoot Virat Kohli Drops Cute Comment

બોલિવૂડ અભિનેત્રી અનુષ્કા શર્મા અત્યારે પોતાનો પ્રેગ્નેન્સી પીરિયડ એન્જોય કરી રહી છે. ત્યારે આ દરમિયાન તે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તે પોતાના ફેન્સ સાથે મજેદાર પોસ્ટ શેર કરતી રહે છે. હાલમાં જ અનુષ્કા એકવાર ફરી ચર્ચામાં આવી ગઈ છે. તેણે પોતાના પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર તેના લેટેસ્ટ ફોટોશૂટની તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં અનુષ્કા શર્મા તેનું બેબી બમ્પ ફ્લોન્ટ કરતા જોવા મળી રહી છે. તેના આ ફોટોશૂટની તેના પતિ વિરાટ કોહલીએ ખૂબ પ્રસંશા કરી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ