મનોરંજન / બ્રહ્માસ્ત્રનું પ્રમોશન કરવા પહોંચી આલિયા, આવનાર બેબી માટે ડ્રેસ પર લખ્યો એવો મેસેજ કે ફેન્સ બરાબરનાં ભડક્યા

Pregnant Alia Bhatt promoted 'Brahmastra' in a pink suit, wrote a special message for the baby,

હૈદરાબાદમાં ફિલ્મ 'બ્રહ્માસ્ત્ર'ના પ્રમોશન સમયે આલિયા સ્પેશિયલ આઉટફિટમાં એ ઇવેંટમાં પહોંચી હતી. જો કે આઉટફિટ જોઈને કેટલાક ચાહકો ખૂબ ખુશ થયા હતા તો ઘણા લોકો આલિયાને ટ્રોલ કરી રહ્યા છે. 

બ્રેકિંગ ન્યૂઝ