ઘરેલૂ ઉપાય / ગોલ્ડન મિલ્કના ખાસ પ્રયોગથી થશે કોરોનામાં ઈમ્યુનિટી મજબૂત, પ્રેગન્સીમાં પણ મળશે લાભ

pregnancy turmeric milk not only strengthens immunity but also provides many benefits during pregnancy

શરીરમાં દર્દ હોય કે ઈમ્યુનિટી મજબૂત કરવી હોય તો ડોક્ટર્સ ખાસ કરીને હળદરવાળું દૂધ પીવાની સલાહ આપે છે. પ્રેગનન્સી સમયે પણ આ દૂધ ઘણો ફાયદો કરે છે. તેનાથી ગર્ભવતી મહિલાને કેલ્શિયમ મળે છે અને સાથે જ ગર્ભના બાળકને સ્કેલેટલની જરૂર પૂરી થાય છે અને વિકાસ માટે જરૂરી તત્વો પણ મળે છે. રોજ 1 ગ્લાસ આ ગોલ્ડન મિલ્કનો ઉપયોગ કરવાથી તેની અસર સારી રહે છે. તેનો વધારે પડતો ઉપયોગ નકારાત્મક અસર કરી શકે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ