મનોરંજન / એક સાથે 10 હજાર સ્ક્રીન પર રિલીઝ થઈ KGF 2, પહેલા જ દિવસે ફિલ્મ RRRનો રેકોર્ડ તોડવાનું અનુમાન

predictions are being made that kgf 2 will break the records of rrr

રિલીઝ થયાની સાથે જ KGF 2 દર્શકોનાં દિલ જીતી રહી છે. ફિલ્મ 10 હજારથી વધારે સ્ક્રીન પર રિલીઝ કરવામાં આવી છે. આ ફિલ્મ RRRનાં રેકોર્ડ તોડશે એવા અનુમાનો લગાવવામાં આવી રહ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ