જનતા કર્ફ્યુ / ગુજરાતની જનતાએ થાળી-તાળીઓ અને ઢોલ-શંખ વગાડીને કર્યું અભિવાદન

કોરોના સામે સતત સેવા આપતા ડોક્ટરો, પત્રકારો, પોલીસ કર્મીઓ અને અન્ય સરકારી સ્ટાફની સેવાને બીરદાવવા માટે વડાપ્રધાને લોકોને અપીલ કરી હતી અને કહ્યું હતુ કે રવીવારે સાંજે પાંચ કલાકે તમામ લોકો થાળી, નગારા, ઘંટ઼ડી, શંખ અને ઢોલ વગાડી કે તાળીઓ પાડી લોકોનું આભિવાદન કરીશું અને તે પગલે આજે ગુજરાતના લોકોએ પુરા જોર અને જુસ્સાથી થાળીઓ વગાડી, શંખ ફુકી અને ઢોલ વગાડી સેવાકોનું અભિવાદન કર્યું હતુ.. મહત્વનું છે કે જનતા કરફ્યુના દિવસે પણ કોરોના વિરુધ્ધ લડતા અને સતત સેવા આપતા લોકો માટે આ અભિવાદન ખુબ જ મનોબળ પુરુ પાડનારુ સાબીત થયુ હતુ...

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ